એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધઆયુ $20\; min$ છે. જો $t _{1}=\frac{1}{3}$ પદાર્થનું વિભંજન થતાં લાગતો સમય, $t_{2}=\frac{2}{3}$ પદાર્થનું વિભંજન થતાં લાગતો સમય હોય, તો $t_{2}-t_{1}$ ............. મીનીટ થાય.
$14$
$20$
$28 $
$7 $
$15$ કલાકમાં રેડિયો એક્ટિવ પદાર્થ ઉત્તેજીત જથ્થામાં તેના પ્રારંભિક મૂલ્યથી $1/64$ જેટલો ઘટાડો થાય છે. તેનું અર્ધ આયુષ્ય ....... કલાક શોધો.
કોઈ સમયે બે રેડિયોએકિટવ તત્ત્વ $ {X_1} $ અને $ {X_2} $ ના ન્યુકિલયસ સમાન છે. જો $ {X_1} $ અને $ {X_2} $ નો ક્ષયનિયતાંક અનુક્રમે $10\lambda $ અને $ \lambda $ છે, તો જ્યારે ન્યુકિલયસોનો ગુણોત્તરતેમના કેટલા સમય પછી $ {X_1} $ અને $ {X_2} $ ના ન્યુકિલયસનો ગુણોત્તર $\frac{1}{e}$ થાય?
જો $N_t = N_o$ $e^{{-}\lambda \,t }$ ત્યારે $t_1$ થી $ t_2 (t_2 > t_1$) વચ્ચે વિખંડન પામતાં પરમાણુઓની સંખ્યા .......થશે
બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ ના ક્ષય અચળાંક $10\lambda $ અને $\lambda $ છે. શરૂઆતમાં બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $(\frac {1}{e})$ થવા કેટલો સમય લાગે?
રેડિયોએક્ટિવ દ્રવ્યનો અર્ધઆયુ $10^{33}$ વર્ષ છે, શરૂઆતમાં ન્યુક્લિયસ $26 \times 10^{24}$ છે, તો $1$ વર્ષમાં વિભંજીત ન્યુક્લિયસ ........... $ \times 10^{-7}$