જો $z$ એ સંકર સંખ્યા છે કે જેથી $|z - \bar{z}| = 2$ અને $|z + \bar{z}| = 4 $, હોય તો નીચેનામાંથી ક્યૂ ખોટું છે ?

  • A

    $Amp(z)\in(-\frac{\pi}{6},0)$

  • B

    $Amp(z)\in(\frac{5\pi}{6},\pi)$

  • C

    $Amp(z)\in(0,\frac{\pi}{6})$

  • D

    $Amp(z)\in(\frac{\pi}{6},\frac{\pi}{4})$

Similar Questions

જો $arg\,z < 0$ તો $arg\,( - z) - arg\,(z)$ = . . .

  • [IIT 2000]

જો ${z_1},{z_2},{z_3}$ એ સંકર સંખ્યા છે કે જેથી $|{z_1}|\, = \,|{z_2}|\, = $ $\,|{z_3}|\, = $ $\left| {\frac{1}{{{z_1}}} + \frac{1}{{{z_2}}} + \frac{1}{{{z_3}}}} \right| = 1\,,$ તો${\rm{ }}|{z_1} + {z_2} + {z_3}|$ = . ..

  • [IIT 2000]

જો મહતમ માનાંક ધરાવતી સંકર સંખ્યા $z$  (કે જે $X$ અક્ષ પર આવેલ નથી) અને $\left| {z + \frac{1}{z}} \right| = 1$ હોય તો . . . .

$arg\left( {\frac{{3 + i}}{{2 - i}} + \frac{{3 - i}}{{2 + i}}} \right)$= . . . ..

$|{z_1} + {z_2}|\, = \,|{z_1}| + |{z_2}|$ તોજ શક્ય છે જો . . . ..