જો $z,w$ એ સંકર સંખ્યા છે કે જેથી $\overline z + i\overline w = 0$ અને $arg\,\,zw = \pi $ તો arg z મેળવો.

  • [AIEEE 2004]
  • A

    $5\pi /4$

  • B

    $\pi /2$

  • C

    $3\pi /4$

  • D

    $\pi /4$

Similar Questions

સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો. $z=-\sqrt{3}+i$

જો $z = x + iy$ એ $|z|-2=0$  અને  $|z-i|-|z+5 i|=0$ નું સમાધાન કરે છે તો  . . . . 

  • [JEE MAIN 2022]

જો $|z - 25i| \le 15$, તો $|\max .amp(z) - \min .amp(z)| = $

જો $|z_1|=1, \, |z_2| =2, \,|z_3|=3$ અને $|9z_1z_2 + 4z_1z_3+z_2z_3| =12$ હોય તો  $|z_1+z_2+z_3|$ ની કિમત મેળવો 

જો $\bar z$ એ $z$ ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય , તો આપેલ પૈકી ક્યો સંબંધ અસત્ય છે .