જો $\overrightarrow A \times \overrightarrow B=\overrightarrow B \times \overrightarrow A$ , તો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
$\pi / 2 $
$\pi / 3$
$\pi $
$\pi / 4$
એક જ દિશામાં ન હોય તેમજ એક જ સમતલમાં ન હોય તેવા સદિશો ${\vec A }$, ${\vec B }$ અને ${\vec C }$ છે તો $\vec A \, \times \,\left( {\vec B \, \times \vec {\,C} } \right)$ ની દિશા વિશે તમે શું કહી શકો ?
$ \hat i + 2\hat j + 3\hat k $ અને $ 3\hat i - 2\hat j + \hat k $ થી બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે?
જો $ |\vec A \times \vec B| = \sqrt 3 \vec A.\vec B $ હોય, તો $ |\vec A + \vec B| $ નું મૂલ્ય શું થાય?
બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મો લખો અને સમજાવો.
સદિશોનો ગુણાકાર કઈ કઈ રીતે થાય તે સમજાવો.