કોઈ સદિશ $\overrightarrow A $ ને વાસ્તવિક ધન સંખ્યા $\lambda $ વડે ગુણતા શું પરિણામ મળે છે ?
$\hat i + \hat j$ ની દિશાનો એકમ સદીશ?
અહી $\theta$ એ બે સદીશો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચે બનતો ખૂણો છે. નીચેના માંથી કઈ આકૃતિ આ $\theta$ ખૂણો ને સાચી રીતે દર્શાવે છે?
સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એટલે શું? સ્થાનાંતર સદિશનું માન કેટલું હોય છે ?
વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ નો તફાવત આપો.