જો $\overrightarrow{ F }=2 \hat{ i }+\hat{ j }-\hat{ k }$ અને $\overrightarrow{ r }=3 \hat{ i }+2 \hat{ j }-2 \hat{ k }$ હોય, તો $\overrightarrow{ F }$ અને $\overrightarrow{ r }$ ના અદિશ અને સદીશ ગુણકારનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?
જો $\left| {\vec A } \right|\, = \,2$ અને $\left| {\vec B } \right|\, = \,4$ હોય, તો કોલમ $-II$માં આપેલા ખૂણાને અનુરૂપ કોલમ $-I$માં આપેલા યોગ્ય સંબંધ સાથે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,0$ | $(i)$ $\theta = \,{0^o}$ |
$(b)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,+8$ | $(ii)$ $\theta = \,{90^o}$ |
$(c)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,4$ | $(iii)$ $\theta = \,{180^o}$ |
$(d)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,-8$ | $(iv)$ $\theta = \,{60^o}$ |
સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ ને $\vec{A}=5 \hat{i}-4 \hat{j}+3 \hat{k}$ અને $\vec{B}=3 \hat{i}-2 \hat{j}-\hat{k}$ સ્વરૂપમાં દર્શાવેલ છે. તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું મૂલ્ય?
અહી બે સદીશો $\mathop A\limits^ \to \,\, = \,\,3\hat i\,\, + \;\,\hat j\,$ અને $\mathop B\limits^ \to \,\, = \,\,\hat j\,\, + \,2\hat k$ આપેલ છે. આ બે સદીશો માટે $\mathop A\limits^ \to $ અને $\mathop B\limits^ \to $ બંને લંબ હોય તો એકમ સદિશ શોધો.
સદીશ $A=\hat{i}+\hat{j}+\hat{k}$ નો સદીશ $\vec{B}=\hat{i}+\hat{j}$ પરનો પ્રક્ષેપણ શું થાય?