એક કાર કુલ અંતરના $2/5^{th}$ માં ભાગનું અંતર $v_1$ ઝડપથી અને $3/5^{th}$ માં ભાગનું અંતર $v_2$ ઝડપથી કાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલી થાય?
$\frac{1}{2}\sqrt {{v_1}{v_2}} $
$\frac{{{v_1} + {v_2}}}{2}$
$2v_1v_2(v_1+v_2)$
$5v_1v_2 / (3v_1+2v_2)$
એક કણ $10\,m$ ત્રિજયાના અર્ધવર્તુળાકાર પથ પર $5 \,sec$ માં ગતિ કરે તો તેનો સરેરાશ વેગ કેટલા......... $ms^{-1}$ થાય?
એક કાર $X$ સ્થાનથી $Y$ સ્થાન સુધી અચળ ઝડપ $v_1$ અને પાછી $X$ સ્થાને અચળ ઝડપ $v_2$ થી આવે છે. તેની આ મુસાફરી દરમિયાનની સરેરાશ ઝડપ કેટલી થાય?
સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં કણ માટે સ્થાન $(x)$ - સમય $(t)$ નો આલેખ આકૃતિમાં બતાવવામાં આવ્યો છે. સમય અંતરાલ $t=0$ થી $t=8 \,s$ માં કણોની સરેરાશ ઝડપ કેટલી થાય?
સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો ભેદ જણાવો.
આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતાં કણ માટે ઝડપ-સમય આલેખ દર્શાવેલ છે.
$(a)\; t = 0\; s$ થી $10 \;s$, $(b)\;t=2 \;s$ થી $6\; s$
સમયગાળા $(a)$ અને $(b)$ માટે કણની સરેરાશ ઝડપ કેટલી હશે ?