સ્થિર સ્થિતિમાંથી મુકત પતન કરતો પદાર્થ છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતર એ પ્રથમ $3 \,sec$ માં કાપેલા અંતર જેટલું છે.તો પદાર્થે મુકત પતન માટે લીધેલો સમય.........$sec$ હશે.
$6$
$5$
$4$
$3$
$50 \,km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $6 \,m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે,તો $100 \,km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી કેટલા..........$m$ અંતર કાપશે?
$1\, m$ ત્રિજયા ધરાવતું પૈડું અડધું પરિભ્રમણ કરે,ત્યારે જમીન સાથેના સંપર્ક બિંદુ કેટલું સ્થાનાંતર કરશે?
એક લિફ્ટ ઉપર તરફ ગતિ કરે છે.તેનોે વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો લિફ્ટે ........ $m$ અંતર કાપ્યું હશે.
બોલને ઉપરની દિશામા ફેકવામાં આવે તો તેના માટે વેગ વિરૂધ સમયનો ગ્રાફ (હવાનો અવરોધ અવગનો)