જયારે સ્પિંગ્રને $0.02\;m$ ખેંચતાં $U$ ઊર્જાનો સંગ્રહ થાય છે. હવે, તેને $0.1\;m$ સુધી ખેંચતા ઊર્જાનો સંગ્રહ કેટલો થશે?
$ \frac{U}{5} $
$ U $
$5U$
$25U$
એક સ્પ્રિંગની ખેંચાણ $10$ સે.મી. થી $20$ સે.મી. કરવા માટે તેને ખેંચવા થયેલ કુલ કાર્ય.....
$10 cm$ લંબાઈની એક હલકી સ્પ્રિંગના છેડે જ્યારે $20 g$ દળનો પદાર્થ જોડેલો હોય ત્યારે સ્પ્રિંગ $2 cm$ જેટલી ખેંચાય છે. સ્પ્રિંગની કુલ લંબાઈ $4 cm$ થાય ત્યાં સુધી પદાર્થને લટકાવવામાં આવેલ છે. સ્પ્રિંગમાં સંગ્રહીત સ્થિતિ સ્થાપક ઊર્જા (જૂલમાં) કેટલી હશે ?
સ્પ્રિંગ બળ એટલે શું ? અને સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય શેના પર આધાર રાખે છે ?
સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકની ગતિ માટે જુદા જુદા સ્થાને યાંત્રિકઊર્જા, સ્થિતિઊર્જા અને ગતિઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો.
સ્પ્રિંગ શરૂઆતમાં મૂળ સ્થિતિમાં છે, જ્યારે બ્લોકને મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગમાં મહતમ કેટલું તણાવબળ ઉત્પન્ન થશે?