પૃથ્વી પર એક સેકન્ડનો આવર્તકાળ ધરાવતું લોલક એવા ગ્રહ પર લઈ જવામાં આવે છે કે જ્યાં ગુરૂત્વાર્ષણળ બળ $4$ ગણું છે. આ ગ્રહ પર એક સેકન્ડ આવર્તકાળ દર્શાવતા લોલકની લંબાઈ ............ ગણી કરવી જોઈએ ?

  • A

    $2$

  • B

    $4$

  • C

    $8$

  • D

    $15$

Similar Questions

એક સાદા લોલકનો આવર્તકાળ $t$ છે. $3\,m / s ^2$ ના પ્રવેગથી ઉપર જતી લિફ્ટમાં તેનો આવર્તકાળ શું હશે? 

લિસ્ટ $- I$ ને લિસ્ટ $- II$ સાથે મેળવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

પાણી ભરેલા પોલા ગોળાને દોરી વડે લટકાવેલ છે.પાણી તળીયામાં રહેલા છિદ્ર દ્રારા બહાર આવે તો સરળ આવર્તગતિનો આવર્તકાળ ...... 

  • [KVPY 2010]

એક ચિમ્પાન્ઝી(વાંદરો) હીંચકા પર બેસી ઝૂલા ખાય છે.જો ચિમ્પાન્ઝી ઊભો થઇને ઝૂલા ખાય,તો હીંચકાનો આવર્તકાળ...

  • [AIEEE 2002]

સાદા લોલકની લંબાઇમાં $2\% $ નો વધારો કરવામાં આવે છે. આવર્તકાળમાં થતો વધારો ........$\%$

  • [AIPMT 1997]