જો $15\,kW$ પાવર (કાર્યત્વરા) ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉદગમ પ્રતિ સેકન્ડ $10^{16}$ ફોટોન ઉત્પન કરે છે, તો વિકિરણ વર્ણપટનાં ભાગમાં આવેલ $..............$ હશે.(પ્લાન્કનો અચળાંક $h =6 \times 10^{-34}\,Js$ લો.)
સુક્ષ્મ તરંગો
પારજાંબલી કિરણો
ગામા કિરણો
રેડીયો તરંગો
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $E =56.5 \sin \omega( t -x / c ) \;N / C$. થી આપવામાં આવે છે. જો તે $x-$અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો $\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)$
વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા $\hat{ k }$ અને $2 \hat{ i }-2 \hat{ j },$ છે. તરંગની પ્રસરણ દિશા માનો એકમ સદિશ
Poynting vector ની દિશા દર્શાવે છે કે
શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગને $E_y=E_0 \sin (k x-\omega t)$; થી અપાય છે તથા $B_z=B_0 \sin (k x-\omega t)$, તો
જો $\overrightarrow E $ અને $\overrightarrow B $ અનુક્રમે વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર સદીશ હોય, તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા નીચેનામાંથી કઈ હશે?