એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે $E = E _0 \sin (\omega t - kx )$ અને $B = B _0 \sin (\omega t-k x)$ આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર $........$ છે.
$1$
$\frac{1}{2}$
$2$
$4$
એક વિદ્યુત બલલ્બનું રેટીંગ $200\, W$ છે. આ બલ્બ માથી નીકળતા વિકિરણને કારણે $4\, m$ અંતરે કેટલું મહત્તમ યુંબકીય ક્ષેત્ર ($\times 10^{-8}\, T$ માં) હશે $?$ આ બલ્બને બિંદુવત્ત ધારો અને તેની કાર્યક્ષમતા $3.5%$ છે.
મુક્ત અવકાશમાં ગતિ કરતાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ $30 \;{MHz}$ છે. અવકાશ અને સમયના ચોક્કસ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $6\; {V} / {m}$ છે. તે બિંદુએ ચુંબકીયક્ષેત્ર ${x} \times 10^{-8}\; {T}$ જેટલું હોય તો ${x}$ નું મૂલ્ય કેટલું હશે?
$27\, mW$ ધરાવતા લેસર બીમનો આડછેદ $10\, mm^2$ છે. આ વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય :.....$kV/m$ (અહીં ${ \varepsilon _0} = 9 \times {10^{ - 12}}\, SI $ એકમ એ અવકાશનો પરાવૈધૃતાંક અને $c=3\times 10^8 \,m/s$ એ પ્રકાશની ઝડપ છે.)
જો $\overrightarrow E $ અને $\overrightarrow B $ અનુક્રમે વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર સદીશ હોય, તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા નીચેનામાંથી કઈ હશે?
તરંગો માટેનું પ્રમાણિત સમીકરણ લખો.