એક વિધુતગોળો $800w$  પાવરનું ઉત્સજન કરે છે. આ ગોળાથી $4 m $ દૂર વિધુતક્ષેત્રનુ મહતમ મૂલ્ય કેટલા.....$V/m$ થશે?

  • A

    $64.7$

  • B

    $57.8$

  • C

    $56.72$

  • D

    $54.77 $

Similar Questions

$10^{-10} \;m ,$ $red$ તરંગલંબાઈ ધરાવતા $X$ -કિરણો, $6800\; \mathring A$ તરંગલંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને $500 \,m$ તરંગલંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિકરાશિ સમાન છે ? 

વિદ્યુતચુંબકીય તરંગો માટે, ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર $3×10^{-10 }\,T $ અને સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ......

$36\,cm ^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર સૂર્યપ્રકાશ લંબરૂપે આપાત થાય છે અને $20$ મીનીટના સમયગાળામાં $7.2 \times 10^{-9}\,N$ જેટલું સરેરાશ બળ લગાડે છે. આપાત પ્રકાશનું સંપૂર્ણ શોષણ થાય છે તેમ ધારતાં, આપાત પ્રકાશનું ઊર્જા ફ્લક્સ $............$ થશે.

  • [JEE MAIN 2022]

સમતલ ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો માટે નીચેનામાંથી કઈ રાશિ માટે સરેરાશ કિંમત શૂન્ય હોય છે ?

શૂન્યાવકાશમાં પ્રસરી રહેલા વિદ્યુતચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કોને બરાબર થાય?

  • [AIPMT 2012]