જો સમસ્થિતિમાન સપાટી પર એક એકમ વિજભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો ....

  • A

    વિજભાર પર કાર્ય થાય 

  • B

    વિજભાર દ્વારા કાર્ય થાય 

  • C

    કાર્ય અચળ રહે 

  • D

    કાર્ય થશે નહીં 

Similar Questions

સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા લખો.

વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ સમસ્થિતિમાન પૃષ્ઠ કે જે $x$ અક્ષની દિશામાં તેના મૂલ્યમાં વધારો થાય છે.

સમાન વિધુતક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.

બે વિદ્યુતભારો $2 \;\mu\, C$ અને $-2\; \mu \,C$ એકબીજાથી $6 \,cm$ દૂર આવેલા બિંદુઓ $A$ અને $B$ પર મૂકેલા છે.

$(a)$ તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો.

$(b)$ આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્રની દિશા કઈ છે?

સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા જણાવો.