સદિશ $\mathop {\rm{P}}\limits^ \to $ $ \alpha, \beta $ અને $ \gamma $ સાથે અનુક્રમે $ X, Y$ અને $Z$ ખૂણા બનાવે છે.તો $ {sin^2}\alpha + {sin^2} \beta + {sin^2} \gamma $ =
$0$
$1$
$2$
$3$
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ | ||
$(1)$ બે સદિશોનું સંયોજન મહત્તમ | $(a)$ $180^o$ | ||
$(2)$ બે સદિશોનું સંયોજન ન્યૂનતમ | $(b)$ $90^o$ | ||
$(c)$ $0^o$ |
પાંચ સદિશો છે. દરેકનું મૂલ્ય $8$ એકમ છે. આ સદિશો વડે એક નિયમિત પંચકોણ બને છે, તો આ સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય શોધો.
આપેલી ભૌતિક રાશિનું વર્ગીકરણ સદિશ અને અદિશમાં કરો. : સ્થાન, ઝડપ, વેગ, દબાણ, પ્રવેગ, તાપમાન, બળ, કાર્ય, ઊર્જા, લંબાઈ
કોઈ સદિશ $\overrightarrow A $ ને વાસ્તવિક ધન સંખ્યા $\lambda $ વડે ગુણતા શું પરિણામ મળે છે ?
નીચેનામાંથી કઈ અદીશ રાશિ છે?