જ્યારે સ્પ્રિંગના છેડે લટકાવેલ તંત્રને ચંદ્ર પર લઈ જઈ દોલિત કરતાં તેનાં આવર્તકાળમાં શું ફેર પડે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આવર્તકાળ ન બદલાય (આવર્તકાળમાં કોઈ ફેરફાર થાય નહિ) કારણ કે સ્પ્રિગના છેડે લટકાવેલ પદાર્થના દોલનનો આવર્તકાળ $T =2 \pi \sqrt{\frac{m}{k}}$ છે.

Similar Questions

આકૃતિમાં દશવિલ તંત્રમાં જ્યારે $M$ દળને તેનાં સંતુલન સ્થાનથી ખસેડીને છોડી દેતાં તેનો આવર્તકાળ શોધો. 

બે સ્પ્રિંગને શ્રેણીમાં જોડીને તેના પર $m$ દળ લટકાવેલ છે. સ્પ્રિંગના બળ અચળાંક $K_1$ અને $K_2$ છે. લટકાવેલ દળનો આવર્તકાળ કેટલો થશે?

  • [AIPMT 1990]

નીચેના કિસ્સામાં પુનઃ સ્થાપક બળ કોણ પૂરું પાડે છે ?

$1)$ દબાયેલી સ્પ્રિંગને દોલન કરી શકે તેમ મુક્ત કરતાં.

$2)$ $U-$ ટયૂબમાં પાણીનું સ્થાનાંતર કરતાં,

$3)$ મધ્યમાન સ્થાનથી લોલકના ગોળાને સ્થાનાંતરિત કરતાં... 

સ્પ્રિંગના લીધે થતાં દોલનો સ.આ.દોલનો છે તેમ બતાવો અને આવર્તકાળનું સૂત્ર મેળવો. 

$L$ લંબાઇ , $A$ આડછેદ અને $Y$ યંગ મોડયુલસ ધરાવતા તારને લટકાવીને નીચે $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ ને  જોડવામાં આવે છે.સ્પ્રિંગ  સાથે $m$ દળ લટકાવીને દોલનો કરાવતાં આવર્તકાળ કેટલો થાય?