- Home
- Standard 9
- Science
4. STRUCTURE OF THE ATOM
medium
જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય, તો તે વીજભાર ધરાવતો હશે કે નહિ ?
Option A
Option B
Option C
Option D
Solution
ઇલેક્ટ્રૉન એ ઋણવીજભારિત કણ છે જ્યારે, પ્રોટોન એ ધનવીજભારિત કણ છે. પરિણામે બન્ને કણોની માત્રા (Magnitude) સમાન થાય છે. આથી તે તટસ્થ પરમાણુ તરીકે વર્તે છે.
આમ, જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રૉન હોય તો તે વીજભાર ધરાવશે નહીં.
Standard 9
Science