4. STRUCTURE OF THE ATOM
medium

ઇલેક્ટ્રૉન, પ્રોટોન અને ન્યુટ્રૉનના ગુણધર્મોની સરખામણી કરો. 

Option A
Option B
Option C
Option D

Solution

ગુણધર્મો

ઇલેક્ટ્રૉન

પ્રોટોન

ન્યુટ્રૉન

સંજ્ઞા $e$ $p$ $n$
સાપેક્ષ વીજભાર  $-1$ $+1$ $0$
નિરપેક્ષ વીજભાર $-1.6022 \times 10^{-19} \,C$ $1.6022 \times 10^{-19} \,C$ $0$
નિરપેક્ષ દળ (કિ.ગ્રા) $9.10939 \times 10^{-31}$

$1.67262 \times 10^{-27}$

$1.67493 \times 10^{-27}$
પરમાણુમાં સ્થાન  કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષા(કોશ)માં પરિભ્રમણ પરમાણુનાં કેન્દ્રમાં પરમાણુનાં કેન્દ્રમાં

આશરે દળ

અવગણ્ય(લગભગ) [પ્રોટોનના દળ કરતાં  $\frac{1}{{1840}}$ માં ભાગનું] $1$ a.m.u $1$ a.m.u

 દળ

[પ્રોટોનના દળ કરતાં $\frac{1}{{1840}}$  માં ભાગનું]  

 

જ્યાં $C=$ કુલમ્બ અને a.m.u $=$ atomic mass unit

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.