4. STRUCTURE OF THE ATOM
medium

જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રૉનની સંખ્યા $8$ અને પ્રોટોનની સંખ્યા પણ $8$ હોય, તો $(i)$ પરમાણુનો પરમાણ્વીય-ક્રમાંક કેટલો થાય ? અને $(ii)$ પરમાણુનો વીજભાર કેટલો થાય ? 

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ પરમાણ્વીય ક્રમાંક $=$ પ્રોટોનની સંખ્યા $= 8$

$(ii)$ પરમાણુનો વીજભાર $= 0$ (શૂન્ય)

કારણકે, પરમાણુમાં પ્રોટોનની સંખ્યા $(8)$ અને ઇલેક્ટ્રૉનની સંખ્યા $(8)$ સમાન છે. આથી પરમાણુ વિદ્યુત્તીય રીતે તટસ્થ થશે અને તેનો વીજભાર શૂન્ય ગણાય. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.