એક ટ્રેન $60 km/hr$ ની ઝડપથી પ્રથમ કલાક અને $40 km/hr$ ની ઝડપથી અડધો કલાક ગતિ કરે ,તો સરેરાશ ઝડપ કેટલા..........$km/h$ થાય?
$50$
$53.33$
$48 $
$ 70 $
પદાર્થ સીધી રેખાની સાપેક્ષે ચલિત પ્રવેગ $(a)$ સાથે ગતિ કરી રહ્યો છે. સમય સંતરાલ $t_1$ થી $t_2$ માં પદર્થની સરેરાશ ગતિ કેટલી થાય?
એક કાર સમાન દિશામાં $v_1$ વેગથી $x$ અંતર, અને ત્યારબાદ $x$ અંતર $v_2$ વેગથી કાપે છે. કારનો સરેરાશ વેગ .......... થશે.
એક કાર કુલ અંતરના $2/5^{th}$ માં ભાગનું અંતર $v_1$ ઝડપથી અને $3/5^{th}$ માં ભાગનું અંતર $v_2$ ઝડપથી કાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલી થાય?
એક કાર $A$ થી $B$ ,$20\,\,km/hr$ ની ઝડપે અને $30 km/h$ ની ઝડપે પાછો આવે ,તો સરેરાશ ઝડપ કેટલા...........$km/hr$ થાય .
આકૃતિમાં એક પારિમાણિક ગતિ કરતાં કણ માટેનો $x -t$ આલેખ દર્શાવેલ છે. જેમાં ત્રણ સમાન સમયગાળા દર્શાવેલ છે. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે તે સૌથી ઓછી હશે ? દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગનાં ચિહ્ન આપો.