7.Gravitation
hard

જો પૃથ્વી પરનાં સમગ્ર દળને અનંત સુધી દૂર કરવું હોય, કે જેથી તેને સંપૂર્ણ રીતે તોડી શકાય, તો આપવી પડતી ઊર્જાનો જથ્થો$\frac{x}{5}\, \frac{ GM ^{2}}{ R }$ છે, જ્યાં $x$ ..... હશે. (નજીકતમ પૂર્ણાકમાં લખો)

($M$ એ પૃથ્વીનું દળ, $R$ એ પૃથ્વીની ત્રિજ્યા, $G$ ગુરુત્વાકર્ષી અચળાંક છે.)

A

$3$

B

$6$

C

$4$

D

$9$

(JEE MAIN-2021)

Solution

Energy given $= U _{ f }- U _{ i }$

$=0-\left(-\frac{3}{5} \frac{ GM ^{2}}{ R }\right)$

$=\frac{3}{5} \frac{ GM ^{2}}{ R }$

$x =3$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.