રેડિયોએકિટવ તત્ત્વનો ક્ષય-નિયતાંક $ \beta $ છે,તો અર્ધઆયુ અને સરેરાશ જીવનકાળ કેટલો થાય?
$(log_e \,2 =ln\,2)$
$\frac{{1}}{{\lambda}} $ અને $\frac{{{{\log }_e}\,2}}{\lambda }$
$\frac{{{{\log }_e}\,2}}{\lambda }$ અને $\frac{{1}}{{\lambda}} $
$ \lambda \;{\log _e}\,2 $ અને $\frac{{1}}{{\lambda}} $
$\frac{\lambda }{{{{\log }_e}\,2}}$ અને $\frac{{1}}{{\lambda}} $
ક્ષય વક્ર પરથી શું-શું શોધી શકાય છે?
એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $30 $ મિનિટ છે.તે પદાર્થનો $ 40 \%$ અને $85 \%$ ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?
રેડિયમનું અર્ધ આયુષ્ય $1600$ વર્ષ છે ત્યારે સરેરાશ આયુષ્ય ....... વર્ષો થશે.
$X$ રેડિયો એક્ટિવ તત્વ $Y$ નું અર્ધ આયુષ્ય બીજા રેડિયો એક્ટિવ $Y$ ના સરેરાશ આયુષ્ય જેટલું છે. પ્રારંભમાં તેમના પરમાણુની સંખ્યા સમાન છે, ત્યારે.....
રેડિયો ઍક્ટિવિટી કોને કહે છે?