રેડિયોએક્ટિવ ક્ષય દરમિયાન ઉત્સર્જાતા ૠણ વિદ્યુતભારીત $\beta - $ કણો શું છે?
ન્યુક્લિયસની આસપાસની કક્ષામાં ગતિ કરતાં ઇલેક્ટ્રોન છે.
પરમાણુઓ વચ્ચેની અથડામણોને કારણે ઉદભવતા ઇલેકટ્રોન છે.
ન્યુકિલયસની અંદર ન્યુટરોનના ક્ષયને કારણે ઉદભવતા ઇલેકટ્રોન છે.
ન્યુક્લિયસમાં હાજર રહેલા ઇલેકટ્રોન છે.
રેડિયો-ઍક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે. $20\%$ અને $80\%$ વિભંજન વચ્ચેનો સમયગાળો ........ મિનિટ હશે.
$\alpha -$ વિભંજનની પ્રક્રિયા સમજાવો અને યોગ્ય ઉદાહરણ આપો.
રેડિયો એક્ટિવ પદાર્થ એક સાથે $1620$ અને $810$ વર્ષના અર્ધ આયુષ્ય પ્રમાણે બે કણોનું ઉત્સર્જન કરે છે. કેટલા સમય બાદ પદાર્થનો ચોથો ભાગ બાકી રહેશે?
${}^{66}Cu$ નું રૂપાંતર $Zn$ માં $15\, minutes$ માં $\frac{7}{8}$ નું વિભાજન થાય છે. તો તેનો અર્ધઆયુ ........ મિનિટ
રેડિયો એક્ટિવ તત્ત્વ $X$ નું અર્ધઆયુ એ બીજા એક રેડિયો એક્ટિવ તત્ત્વ $Y$ ના સરેરાશ જીવનકાળ જેટલું જ છે. શરૂઆતમાં તેમના અણુઓની સંખ્યા સમાન હોય, તો .....