જો સાબુના પરપોટાની અંદર વધારાના દબાણને $2\; mm$ ઊંંચાઈના તેલના સ્તંભ વડે સંતુલિત કરવામાં આવે છે તો પછી સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ કેટલું હશે? ($r=1\; cm$, તેલની ઘનતા = $\left.0.8 \;g / cm ^3\right)$

  • A

    $3.9\, N/m$

  • B

    $3.9 ×10^{-2}\, N/m$

  • C

    $3.9 ×10^{-3}\, N/m$

  • D

    $3.9\, dyne/m$

Similar Questions

$4\, cm  $ અને $5\, cm$ ત્રિજયાના બે પરપોટા ભેગા થાય, ત્યારે ${S_1}{S_2}$ સામાન્ય સપાટીની ત્રિજયા ..... $cm$ થાય?

સાબુના દ્રાવણનું $20 \,^oC$ તાપમાને પૃષ્ઠતાણ $2.50 \times 10^{-2}\, N\, m^{-1}$ આપેલ છે. $5.00\, mm$ ત્રિજ્યાના સાબુના દ્રાવણના પરપોટાની અંદરનું વધારાનું દબાણ કેટલું હશે ? જો આ જ પરિમાણનો હવાનો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણની અંદર $40.0\, cm$ ઊંડાઈએ રચાય, તો તે પરપોટાની અંદરનું દબાણ કેટલું હશે ? ($1$ વાતાવરણ દબાણ $= 1.01 \times 10^5\, Pa$) 

એક યાંત્રિક પંપ વડે નળીના છેડા (મુખ) આગળ બનાવેલ સાબુના પરપોટાનું કદ એ અચળ દરે વધે છે. પરપોટાની અંદરના દબાણનું સમય પરનો આધાર સાચી રીતે દર્શાવતો આલેખ_________ મુજબ આપી શકાય

  • [JEE MAIN 2019]

સાબુના પરપોટામાં અંદરનું દબાણ તેના બાહ્ય દબાણ કરતા. . . . . . જેટલું વધારે હશે. $(\mathrm{R}=$ પરપોટાની ત્રિજ્યા, $S=$ પરપોટાનું પૃષ્ઠતાણ આપેલ છે)

  • [JEE MAIN 2024]

સાબુના બે પરપોટાના અંદરનું દબાણ અનુક્રમે $1.01$ અને $1.02$ વાતાવરણ છે. તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?

  • [JEE MAIN 2020]