જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ $3$ છે અને પ્રથમ ચાર પદોનો સરવાળો એ તેના પછીના ચાર પદોના સરવાળા કરતાં $\frac{1}{5}$ ગણા છે તો પ્રથમ $20$ પદોનો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2025]
  • A
    $-1200$
  • B
    $-1080$
  • C
    $-1020$
  • D
    $-120$

Similar Questions

જો $a_n$ એ શ્રેઢી છે કે જેથી $a_1 = 5$ અને $a_{n+1} = a_n + (n -2)$ બધા $n \in N$ માટે , હોય તો $a_{51}$ ની કિમત મેળવો 

પાંચ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સરવાળો $25$ થાય અને ગુણાકાર $2520 $ થાય. જો પાંચ પૈકી કોઈ એક સંખ્યા $-\frac{1}{2},$ હોય તો તેમાથી મહતમ સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2020]

જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_{n}=(-1)^{n-1} 5^{n+1}$

જો $a, b, c, d, e$ સમાંતર શ્રેણીમાં અને હોય, તો $a - 4b + 6c - 4d + e$ નું મૂલ્ય કેટલું થાય ?

$200$ અને $400$ વચ્ચેની $7$ વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો.