જો દોરીની મુળભુત આવૃતિ $220 \,cps$ હોય તો પાંચમાં હાર્મોનિકની આવૃતિ ........... $cps$ હશે.
$44$
$55$
$1100$
$440$
(c)
$f_5=5\times f_1=5\times 220=1100\;cps$
$n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારનો તણાવ,વ્યાસ અને લંબાઇ ત્રણ ગણી કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
$2\,L$ લંબાઇનો તાર $A$ અને $B$ બે સમાન લંબાઈ,સમાન દ્રવ્ય પરંતુ $r$ અને $2r$ બે અલગ અલગ ત્રિજ્યાના તારને જોડીને બનાવવામાં આવે છે.તે એવી રીતે કંપન કરે કે જેથી તેમની વચ્ચેનો સાંધો નોડ બને.જો $A$ તારામાં એન્ટિનોડ $p$ અને $B$ તારામાં એન્ટિનોડ $q$ હોય તો ગુણોત્તર $p : q$ કેટલો થાય?
જો $n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારનો તણાવ અને વ્યાસ બમણો અને ઘનતા અડધી કરવામાં આવે, તો તેની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
સમાન દ્રવ્ય ધરાવતા બે તારની લંબાઇ $L$ એ $2L $ છે,તેમની ત્રિજયા $ 2r$ અને $r$ છે,બંનેમાં સમાન તણાવ હોય,તો મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
એક વાયોલીનની દોરીની આવૃતિ $440 \,cps$ છે. જો દોરીને પાંચમા ભાગની કરવામાં આવે, તો તેની આવૃતિ ……….. $cps$ થશે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.