નીચે આપેલી આકૃતિમાં $X, Y, Z$ ના ભાગ ને ઓળખો.
$X , Y, Z$
પૂચ્છશૂળ, પૂચ્છકંટિકા, નાની નલિકા
નાનીનલિકા, શુક્રવાહિની, પૂચ્છકંટીકા
શુક્રવાહિની, ફેલિકગ્રંથી, પૂચ્છકંટીકા
પૂચ્છકંટીકા, નાનીનલિકા, ફેલિકગ્રંથી
વૈજ્ઞાનિક કારણો આપો : વંદામાં શ્વસનતંત્રનો ખૂબ વિકાસ જોવા મળે છે.
નેત્રિકા .........માં જોવા મળે છે.
નીચેની આકૃતિમાં વંદાના મુખાંગો આપેલ છે તેના મુખાંગોના નામ ઓળખો.
વંદામાં અંધાંત્રનું સ્થાન જણાવો. તેમનું કાર્ય શું છે ?
આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.
પ્રોટોનેમા (પૂર્વ ઉરસ) : મધ્ય ઉરસ : પશ્વ ઉરસ : કક્ષ