જો બિંદુ $(a, 0)$ કિરણ $OX'$ પર આવેલ હોય, તો $a$ ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા ?
ઋણ સંખ્યા
જે બિંદુનો $x-$ યામ ધન અને $y-$ યામ ઋણ હોય તે બિંદુ ………. ચરણમાં હોય.
નીચેનાં બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે ?
$(-3,5),(4,-1),(2,0),(2,2),(-3,-6)$
જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતાં હોય તે બિંદુ કયા ચરણમાં હોય ?
યામ$-$સમતલમાં દોરેલ ઉગમબિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને ……… કહે છે.
બિંદુ $(7, 0)$ નું ઉગમબિંદુથી અંતર ……… છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.