યામ$-$સમતલમાં દોરેલ ઉગમબિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને ......... કહે છે.
$y$ -અક્ષ
$(2.8,4.9)$ એ ……… ચરણનું બિંદુ છે.
નીચેનાં બિંદુઓનું નિરૂપણ કરો અને ચકાસો કે તેઓ સમરેખ છે કે નહિ :
$(0,0),(2,2),(5,5)$
$P (5,3)$ અને $Q(5,-8)$ ને જોડતી રેખા ……. છેદે.
$a=5, b=7, c=3$ અને $d=-5,$ હોય, તો બિંદુ $\left(\frac{a}{b}, \frac{c}{d}\right)$……….. ચરણમાં હોય.
$y-$ અક્ષ પરના બિંદુનો કયો યામ શૂન્ય હોય ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.