જો બિંદુ $(a, a-2)$ એ સમીકરણ $3 x+5 y=30$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિમત શોધો.
$a=5$
સમીકરણ $0 x+3 y=21$ નો આલેખ કયા અક્ષને લંબ હોય ?
જેની પર બિંદુ $(3, 5)$ આવેલ હોય તેવી ચાર રેખાના સમીકરણ આપો.
નીચેનાં સમીકરણોના આલેખ દોરો
$4 x-3 y=12$
જો $x, y …….. $ હોય, તો સમીકરણ $2x + 5y = 7$ ને અનન્ય ઉકેલ છે,
બિંદુ……… એ સમીકરણ $3 x-5 y=15$ ના આલેખ પર આવેલ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.