જો ગણ $A$ માં $p$ ઘટકો,ગણ $B$ માં $q$ ઘટકો હોય તો $A × B$ માં . . . ઘટકો છે.
$p + q$
$p + q + 1$
$pq$
${p^2}$
જો $A = \{ a,\,b\} ,\,B = \{ c,\,d\} ,\,C = \{ d,\,e\} ,\,$તો $\{ (a,\,c),\,(a,\,d),\,(a,\,e),\,(b,\,c),\,(b,\,d),\,(b,\,e)\} $ એ . . . . . બરાબર છે.
જો $A=\{-1,1\},$ તો $A \times A \times A$ મેળવો.
જો $P$, $Q$ અને $R$ એ ગણ $A$ ના ઉપગણ હોય તો $R × (P^c \cup Q^c)^c =$
જો $A, B$ અને $C$ એ ત્રણ ગણ હોય તો $A × (B \cup C)$ મેળવો.
જો $(x+1, y-2)=(3,1),$ તો $\mathrm{x}$ અને $\mathrm{y}$ ની કિંમત શોધો.