- Home
- Standard 11
- Mathematics
2.Relations and Functions
hard
જો બે ગણ $A$ અને $B$ માં $99$ ઘટકો સામાન્ય છે, તો $A \times B$ અને $B \times A$ ના સામાન્ય ઘટકોની સંખ્યા મેળવો.
A
${2^{99}}$
B
${99^2}$
C
$100$
D
$18$
Solution
(b) $n((A \times B) \cap (B \times A))$
$ = n((A \cap B) \times (B \cap A)) = n(A \cap B).n(B \cap A)$
$ = n(A \cap B).n(A \cap B) = (99)(99) = {99^2}$.
Standard 11
Mathematics