જો બે એકમ સદિશનો સરવાળો પણ એક એકમ સદિશ હોય તો તેમના માપન મુલ્યનો તફાવત અને તે બે સદીશો વચ્ચે બનતો કોણ કેટલો હેશે ?
$\sqrt{3}, 60^{\circ}$
$\sqrt{3}, 120^{\circ}$
$\sqrt{2}, 60^{\circ}$
$\sqrt{2}, 120^{\circ}$
બે સદિશો $ \hat i - 2\hat j + 2\hat k $ અને $ 2\hat i + \hat j - \hat k, $ માં કયો સદિશ ઉમેરવાથી $X-$ દિશામાંનો એકમ સદિશ મળે.
સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
કોઈ સદિશ $\vec A $ માથી એક નવો સદિશ $\vec B$ મેળવવા માટે તેને $\Delta \theta$ રેડિયન $( \Delta \theta << 1)$ જેટલું કોણાવર્તન કરાવવામાં આવે છે. તો આ કિસ્સામાં $\left| {\vec B - \vec A} \right|$ શું થશે?
શું બે સદિશોનો પરિણામી સદિશ શૂન્ય થઈ શકે?
સદિશોની બાદબાકી સમજાવો.