જો ગુરત્વાકર્ષણ ન હોય તો તરલ માટે નીચેનામાંથી ક્યું સત્ય છે ?
સ્નિગ્ધતા
પૃષ્ઠતાણ
દબાણ
આર્કીમીડીઝનું ઉપરની બાજુનો ઝોક (thrust)
પાણીમાં તરતી હિમશીલાનો કેટલોક ભાગ પાણીમાં ડૂબેલો છે. જો બરફની ઘનતા ${\rho _i} = 0.917\,g/c{m^3}$ હોય, તો ડૂબેલો ભાગ શોધો.
ઉપ્લાવક બળ એટલે શું ?
${V_0}$ કદ અને ${d_0}$ ઘનતા ધરાવતો પદાર્થ $d$ ઘનતા ધરાવતા પ્રવાહી પર મૂકતાં કેટલામો ભાગ બહાર રહે?
નદીના પાણી કરતા દરિયાના પાણીમાં તરવું સરળ કેમ છે ? તે સમજાવો ?
તળાવમાં તરતી બોટમાં એક લોખંડનો ટુકડો રાખેલ છે. જો આ ટુકડાને તળાવમાં નાખવામાં આવે તો પાણીનું લેવલ