એક પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ $500\, m$ અને ઉડ્ડયન સમય $10 \,sec$ છે,તો પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઇ ......... $m$

  • A

    $125 $

  • B

    $50 $

  • C

    $100$

  • D

    $150$

Similar Questions

પદાર્થની મહત્તમ અવધિ $400 \,m$ હોય,તો તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઇ કેટલા........$m$ થાય?

કણને $O$ બિંદુથી $u$ વેગથી સમક્ષિતીજ સાથે $\alpha$ ખૂણે ફેકવામા આવે છે જો તે $P$ બિંદુ પાસે તેના વેગની દિશા શરૂઆતની વેગની દિશાને લંબ હોય તો $O$ થી $P$ બિંદુ સુઘી પહોંચતા કેટલો સમય લાગે?

પ્રક્ષિપ્ત પદાર્થની ઊંચાઇ વિરુધ્ધ સમયનો આલેખ

પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એટલે શું ? અને પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈએ વેગ જણાવો.

એક પદાર્થને જમીન $20 \,m / s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ખૂણે પ્રક્ષિપ કરવામાં આવે છે. એક સેકન્ડ પછી તેના પ્રક્ષેપણનો કેન્દ્રગામી પ્રવેગ ......... $m / s ^2$ હશે.