પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના $x$ અને $y$ યામ અનુક્રમે $y = (8t - 5{t^2}) \,meter$ અને $x = 6t \,meter,$ તો પદાર્થનો શરૂઆતનો પ્રક્ષિપ્ત વેગ ......... $m/\sec$ થાય.

  • A

    $8 $

  • B

    $6$

  • C

    $10$

  • D

    એકપણ નહિ

Similar Questions

એક પદાર્થને જમીન $20 \,m / s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ખૂણે પ્રક્ષિપ કરવામાં આવે છે. એક સેકન્ડ પછી તેના પ્રક્ષેપણનો કેન્દ્રગામી પ્રવેગ ......... $m / s ^2$ હશે.

મહતમ અવધિ માટે અવધિ અને ઉડ્ડયન સમયના વર્ગનો ગુણોતર

  • [AIIMS 2019]

પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ ઊંચાઈનાં સૂત્રો મેળવો. 

ગતિમાન પદાર્થને તેની પ્રારંભિક ગતિ કરતાં અલગ દિશામાં નિયમિત રીતે અચળ બળ લગાવવામાં આવે તો તેનો ગતિપથ કવો હશે? (દા.ત., સમાંતર અને અસમાંતર દિશાઓને અવગણતા)?

એક ગનમાંથી $v_0$ જેટલી મહત્તમ ઝડપથી ગોળી છોડી શકે છે અને મહત્તમ સમક્ષિતિજ અવધિ $R_{max} = \frac {v_0^2}{g}$ મેળવી શકાય છે. જો લક્ષ્ય એ $R_{max}$ થી $\Delta x$ જેટલું દૂર હોય તો દર્શાવો કે ગનને ઓછામાં ઓછા $h = \Delta x\,\left[ {1 + \frac{{\Delta x}}{R}} \right]$ જેટલી ઊંચાઈએથી આ જ લક્ષ્યને આ જ ગન વડે ગોળી ફાયર કરવાથી વીંધી શકાય.