હીંચકા (ઝુલા) પર એકના બદલે બે વ્યક્તિ બેસી જાય ત્યારે તેનો આવર્તકાળ શાથી બદલાતો નથી ?
હીંચકાના દોલનનો આવર્તકાળ $T =2 \pi \sqrt{\frac{l}{g}}$ છે. આ સૂત્રમાં દોલકના દળવાળું પદ આવતું નથી.
સાદા લોલકમાં અને પ્રકાશના પ્રસરણમાં સ્થાનાંતર ચલ જણાવો.
એક રોકેટમાં સેકન્ડ લોલક રાખેલું છે. તેના દોલનોનો આવર્તકાળ ઘટે જ્યારે રોકેટ …….
લિફ્ટમાં એક સાદું લોલક દોલનો કરે છે, તેનો આવર્તકાળ મહત્તમ થાય જ્યારે લિફ્ટ ….
સાદા લોલકની લંબાઇમાં $2\% $ નો વધારો કરવામાં આવે છે. આવર્તકાળમાં થતો વધારો ……..$\%$
સાદુ લોલક $2 \,sec$ ના આવર્તકાળથી દોલનો કરે છે,સમતોલન સ્થાન પાસે દોરીમાં તણાવ કેટલો થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.