લિફ્ટમાં એક સાદું લોલક દોલનો કરે છે, તેનો આવર્તકાળ મહત્તમ થાય જ્યારે લિફ્ટ ....
ઉપર તરફ અચળ વેગથી ગતિ કરે
નીચે તરફ ગતિ કરે
નીચે તરફ અચળ વેગથી ગતિ કરે
નીચે તરફ પ્રવેગિત ગતિ કરે
સ્પાયરલ સ્પ્રિંગના છેડે $m$ દળના પદાર્થને લટકાવતાં તેની લંબાઈ $20\, cm$ વધે છે, તેને $20\, cm$ નીચે ખેંચી છોડી દેતાં તેના દોલનનો આવર્તકાળ કેટલો ?
હીંચકા (ઝુલા) પર એકના બદલે બે વ્યક્તિ બેસી જાય ત્યારે તેનો આવર્તકાળ શાથી બદલાતો નથી ?
એક ચિમ્પાન્ઝી(વાંદરો) હીંચકા પર બેસી ઝૂલા ખાય છે.જો ચિમ્પાન્ઝી ઊભો થઇને ઝૂલા ખાય,તો હીંચકાનો આવર્તકાળ...
સાદા લોલકને $P$ બિંદુથી મુકત કરતાં તેની $10\%$ ઊર્જા હવાના અવરોધમાં વપરાતી હોય,તો $Q$ બિંદુએ વેગ કેટલો.... $m/sec$ થાય?
એક સાદા લોલક કે જે સ.આ.ગ. કરે છે. તેની ગતિ નીચેના સમીકરણથી દર્શાવવામાં આવે છે.
$y=A \sin (\pi t+\phi)$
લોલકની લંબાઈ ..........$cm$