જો વેગ $(V)$, બળ $(F)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઉર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય?
$\left[ {{V^{ - 1}}{F^1}{T^1}} \right]$
$\left[ {{V^{1}}{F^1}{T^1}} \right]$
$\left[ {{V^1}{F^2}{T^{ - 1}}} \right]$
$\left[ {{V^2}{F^{ - 1}}T} \right]$
નીચેનામાંથી કયું સૂત્ર પારિમાણિક રીતે ખોટ્ટું છે?
જો પૃષ્ઠતાણ $(S)$, જડત્વની ચાકમાત્રા $(I)$ અને પ્લાન્કનો અચળાંક $(h)$ ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો રેખીય વેગમાનનું પરિમાણિક સૂત્ર શું થશે?
નીચેનામાંથી કયા સંબંધની મદદથી પરિમાણનું પૃથ્થકરણ કરી શકાય છે?
$W = \frac{1}{2}\,\,K{x^2}$ સૂત્રમાં $K$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$ y = a\cos (\omega t - kx) $ સૂત્રમાં $k$ નું પારિમાણીક સૂત્ર શું થશે?