- Home
- Standard 12
- Physics
7.Alternating Current
easy
કેપેસિટરને $A.C.$ ઉદગમ સાથે જોડેલ છે.ઉદગમની આવૃતિ ઘટાડતા $(1)$ કેપેસિટરનો વૉલ્ટેજ $V_c$ અને $(2)$ પ્રવાહ $I_c$ ......
A
$(1)$ વધે $(2)$ સમાન
B
$(1)$ સમાન $(2)$ વધે
C
$(1)$ સમાન $(2)$ ઘટે
D
$(1)$ ઘટે $(2)$ સમાન
(AIIMS-2011)
Solution
${X_c} = \frac{1}{{\omega _c\,}}$ and ${i_c} = \frac{{V_c}}{{X_c\,}}$
With decrease in frequency, $X_c$ increases and hence $i_c$ decreases.
Standard 12
Physics