.........માં ભંગજાત વિવર અને $Y -$ આકારનાં જલવાહક જોવા મળે છે.
દ્વિદળી પ્રકાંડ
એકદળી મૂળ
એકદળી પ્રકાંડ
દ્વિદળી મૂળ
........માં અધારોતક પેશીમાં વાહિપુલો છુટાછવાયા જોવા મળે છે.
એકદળી પ્રકાંડ માટે શું સાચું નથી?
નીચે આપેલ અંત:સ્થ રચનામાં $P,Q$ અને $R$ શું છે?
મકાઈના પ્રકાંડમાં આવેલ અધઃસ્તર કયા પ્રકારનું હોય છે?
એકદળી પ્રકાંડએ દ્વિદળી પ્રકાંડ કરતાં કઈ રીતે અલગ છે?