મનુષ્યમાં $28$ દિવસનાં માસિક ચક્રમાં, અંડપતન કેટલામાં દિવસે થાય છે ?
$1$
$5$
$14$
$28$
અંડપતન પછી પુટિકા શેમાં ફેરવાય છે ?
માસિકચક્રના કયા દિવસે $LH$ અને $FSH$ ની સાંદ્રતા મહત્તમ હોય છે?
નર સહાયક ગ્રંથી નીચેનામાંથી કઈ છે?
ઋતુસ્ત્રાવ શેની ઊણપને કારણે થાય છે?
માનવમાં માસિચક્રનો કયો તબક્કો $7- 8$ દિવસ સુધી જોવા મળે છે ?