કાર્તેઝિય સમતલમાં $y = 5$ નો આલેખ ......$-$અક્ષને સમાંતર રેખા છે.
$x$
$x-$ અક્ષને સમાંતર અને તેનાથી $4$ એકમ ઉપર આવેલી રેખાને દર્શાવતા સમીકરણનો આલેખ દોરો.
સમીકરણ $x = 7$ ને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપમાં ………. લખાય.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા દરેક સમીકરણ માટે $a, b$ અને $c$ ની કિંમતો જણાવો ?
$x=\frac{2}{5} y+10$
જો પ્રવાહીના તાપમાનનું માપન કેલ્વિન એકમ $x\, K$ અથવા ફેરનહીટ એકમ $y^o\, F$ ના માપનમાં માપી શકાય છે. બે સ્કેલના માપના તાપમાનનું સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ નીચે પ્રમાણે આપેલ છે :
$y=\frac{9}{5}(x-273)+32$
$(i)$ જો પ્રવાહીનું તાપમાન $313\, K$ હોય, તો ફેરનહિટમાં શું તાપમાન થાય ?
$(ii)$ જો પ્રવાહીનું તાપમાન $158^o\, F$ તો કેલ્વિનમાં શું તાપમાન થાય ?
સમીકરણ $3x -2y = 12$ નો આલેખ ……….. બિંદુઓમાંથી પસાર થાય.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.