3.Current Electricity
easy

મીટર બ્રિજની ડાબી બાજુના છેડાથી સંતુલન લંબાઈ $20$ સેમી છે (જમણી બાજુના ખાંચામાં પ્રમાણભૂત અવરોધ $1\,\Omega$ છે) અજ્ઞાત અવરોધનું મૂલ્ય ($\Omega$ માં) કેટલું હશે?

A

$0.8$

B

$0.5$

C

$0.4$

D

$0.25$

(AIPMT-1999)

Solution

$\frac{X}{1} = \frac{{20}}{{80}}$ $ \Rightarrow $ $X = \frac{1}{4}\,\Omega = 0.25\,\Omega $.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.