3.Current Electricity
hard

એક મીટર બ્રીજમાં ડાબા રિક્ત સ્થાન (ગેપ) માં $2 \Omega$ નો અવરોધ, જમણા-ગેપમાં અજ્ઞાત અવરોધ છે ત્યારે સંતોલન સંબાઈ $40 \mathrm{~cm}$ મળે છે. જયારે અજ્ઞાત અવરોધને $2\  \Omega$ શંટ લગાવવામાં આવે છે ત્યારે સંતોલન લંબાઈ________થીબદલાય છે.

A

$22.5 \mathrm{~cm}$

B

$20 \mathrm{~cm}$

C

$62.5 \mathrm{~cm}$

D

$65 \mathrm{~cm}$

(JEE MAIN-2024)

Solution

First case $\frac{2}{40}=\frac{X}{60} \Rightarrow X=3 \Omega$

In second case $X^{\prime}=\frac{2 \times 3}{2+3}=1.2 \Omega$

$\frac{2}{\ell}=\frac{1.2}{100-\ell}$

$200-2 \ell=1.2 \ell$

$\ell=\frac{200}{3.2}=62 . \mathrm{bm}$

Balance length changes by $22.5 \mathrm{~cm}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.