ફોટો ઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો સંવેદી સપાટીની થ્રેસોડ આવૃત્તિ કરતાં $1.5$ ગણી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે હવે જો આવૃત્તિને અડધી અને તીવ્રતા બમણી કરી દેવામાં આવે તો ઉત્સર્જાતાં ફોટો ઇલેકટ્રોનની સંખ્યા .....
Doubled
Quadrupled
Zero
Halved
$10 kW $ નો પાવર ધરાવતું ટ્રાન્સમીટર $300 metres$ ની તરંગલંબાઇનું ઉત્સર્જન કરે છે.તો $1 sec$ માં કેટલા ફોટોનનું ઉત્સર્જન થાય?
જયારે એકરંગી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય, ત્યારે સપાટીમાંથી દર સેકંડે ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રોનની સંખ્યા n અને મહત્તમ ગતિઊર્જા $K_{max}$ છે. જો આપાત પ્રકાશની તાવ્રતા બમણી કરવામાં આવે, તો....
ફોટોસેલમાં આપાત થતાં ઈલેક્ટ્રોનની મહત્તમ ઊર્જા ........થી સ્વતંત્ર છે.
ફોટોન પરનો વિદ્યુતભાર જણાવો.
$632.2\, nm$ તરંગલંબાઈએ કાર્ય કરતાં $5 \times 10^{-3}\, W$ ના લેસર ઉદગમ વડે $2$ સેકન્ડમાં .......$\times 10^{16}$ ફોટોનનું ઉત્સર્જન થશે ? $\left(h=6.63 \times 10^{-34} \,Js \right)$