ફોટોસેલ.....
ફોટનનો સંગ્રહ કરે છે.
પ્રકાશની તિવ્રતા માપે છે.
ફોટોનની ઊર્જાને યાંત્રિક ઊર્જામાં રૂપાંતરીત કરે છે.
બેટરીનો ભાગ લેવા વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરે છે.
જો ફોટોનનો વેગ $c$ અને આવૃતિ $\nu$ હોય તો તેની તરંગલંબાઈ કેટલી થાય?
$0.5m $ અંતરે રાખેલા ઉદ્ગમ દ્વારા ફોટોસેલમાંથી ઉત્સર્જન થતાં ફોટોન $1m$ અંતરે રાખેલા ઉદ્ગમ દ્વારા ફોટોસેલમાંથી ઉત્સર્જન થતાં ફોટોન કરતાં કેટલા ગણા હોય.
જેમના ફોટોનની ઊર્જા અનુક્રમે $3.8 \,eV$ અને $1.4\, eV$ હોય તેવી બે જુદી જુદી આવૃતિના બનેલા પ્રકાશને જેનું કાર્યવિધેય $0.6 \,eV$ હોય તેવી ધાતુની સપાટી ઉપર ક્રમશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેકટ્રોન્સની મહત્તમ ઝડપોનો ગુણોત્તર...... હશે
ફોટોન કોને કહે છે ?