પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઇએ પદાર્થનો વેગ કેટલો થાય?

  • A

    $\frac{{u\,\cos \,\theta }}{2}$

  • B

    $u\,\cos \,\theta $

  • C

    $\frac{{u\,\sin \,\theta }}{2}$

  • D

    એક પણ નહિ

Similar Questions

કણને $O$ બિંદુથી $u$ વેગથી સમક્ષિતીજ સાથે $α$ ખૂણે ફેકવામા આવે છે જો તે $P$ બિંદુ પાસે તેના વેગની દિશા શરૂઆતની વેગની દિશાને લંબ હોય તો $P$ બિંદુએ તેનો વેગ કેટલો થાય?

એક દડાને મકાનની ટોચ પરથી સમક્ષિતિજ સાથે $45^o$ ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. થોડા સમય બાદ તે જમીન સાથે અથડાય છે, તો ગતિપથના કયા બિંદુએ દડા માટે .........

$(a)$ મહત્તમ ઝડપ

$(b)$ ન્યૂનતમ ઝડપ

$(c)$ મહત્તમ પ્રવેગ - હશે તે જણાવો. 

એક એવા પદાર્થ માટે કે જે જમીન પરથી $u$ ઝડ૫ સાથે પ્રક્ષિપ કરવામાં આવે તો તે મહત્તમ ઉંચાઈ કરતાં બે ગણી અવધિ પ્રાપ્ત કરે છે તો પદાર્થની સમક્ષિતીજ અવધી કેટલી થાય?

$160\, g$ ગ્રામનાં દળને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે $10 \,m / s$ નાં વેગથી પ્રક્ષીપ્ત કરતા દડો મહતમ ઊંચાઈએ હોય ત્યારે પ્રક્ષીપ્ત બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન ($kgm ^{2} / s$ માં) કેટલું થાય? $\left(g=10\, m / s ^{2}\right)$ 

  • [AIIMS 2019]

સમાન પ્રારંભિક વેગ માટે કોઈ પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ $30^o$ થી વધારીને $60^o$ કરતાં તેમની મહત્તમ ઊંચાઈ વચ્ચેનો સંબંધ મેળવો.