સ્થિતિમાન દર્શક (potential gradient) એ કેવી રાશી છે ?

  • A

    સદીશ રાશી

  • B

    આદિશ રાશી

  • C

    રૂપાંતર પરિબળ

  • D

    અંચળાક

Similar Questions

આકૃતિ આપેલ પ્રદેશમાં અચળ સ્થિતિમાનની રેખાઓ દર્શાવે છે કે જ્યાં વિદ્યુતક્ષેત્ર હાજર હોય. $B$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર............ છે.

$X $- અક્ષ પર રહેલા વિદ્યુતભારથી $x$ બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન $V(x)$ =$\frac{{20}}{{{x^2} - 4}}$ $volt$ વડે અપાય છે,જયાં અંતર $x$ એ $\mu m$ માં છે,તો $x=4\;\mu m$ આગળ વિદ્યુતક્ષેત્ર $E$ નું મૂલ્ય કેટલું મળે?

  • [AIEEE 2007]

એક સમાન વિદ્યુતક્ષેત્રમાં $A,B$ અને $C$ ત્રણ બિંદુઓ છે.વિદ્યુતસ્થિતિમાન ......

  • [AIPMT 2013]

જો આ ક્ષેત્રનું સ્થિતિમાન $x, y$ યામને આધારે $V=10\,axy$ થી દર્શાવતું હોય તો વિદ્યુતક્ષેત્રની તિવ્રતાનો સદિશ કયો ગણાશે?

બિંદુવત વિદ્યુતભારને લીધે આપેલ કોઈ પણ સ્થાને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે $600\,V$ અને $200\, N/C $ છે. તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય .........$\mu C$ હશે ?