સાદા લોલકના પ્રયોગમાં લોલકની લંબાઈ અને ગુરુત્વપ્રવેગના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \% $ અને $ 4 \% $ હોય, તો આવર્તકાળના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટિ =.....

  • A

    $\pm 6 \%$

  • B

    $\pm 5 \%$

  • C

    $\pm 4 \%$

  • D

    $\pm 3 \%$

Similar Questions

કાચનો વક્રીભવનાંક શોધવાના પ્રયોગમાં વક્રીભવનાંકના મૂલ્યો $1.54, 1.53,$ $ 1.44, 1.54, 1.56$ અને $1.45$ મળે છે, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ =....

આપણે અવ્યવસ્થિત ત્રુટિ ને શેના દ્વારા ધટાડી શકીએ છીએ?

એક વિદ્યાર્થીં $\left( { g = \,\,\frac{{4{\pi ^2}\ell }}{{{T^2}}}} \right)$ ની ગણતરી માટે પ્રયોગ કરે છે. લંબાઈ $\ell$ માં ત્રુટિ $\Delta \,\ell$ અને સમય $T$ માં $\Delta T$ અને $n$ લીધેલા પરિણામોની સંખ્યા છે. $g$ નું માપન કોના માટે સૌથી ચોકકસાઈ પૂર્વકનું હશે ?

જ્યારે તાંબાના ગોળાને ગરમ કરવામાં આવે છે ત્યારે અવલોકનમાં મહત્તમ પ્રતિશત ફેરફાર શેમાં જોવા મળશે ?

સ્ટોપ વોચની લઘુત્તમ સંખ્યા $\frac{1}{5}$ સેકન્ડ છે. લોલકના $20$ આવર્તનોનો સમય $25$ સેકન્ડ જેટલો આંકવામાં આવે છે. સમયના માપ માં મહત્તમ પ્રતિશત ત્રુટી ............ $\%$  હશે?